કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલીવસ્તુ અને સેવા કર- GST પરિષદની બેઠક આજે પૂર્ણ થઇ છે. આ બેઠકમાં GST વેરાના વિવિધ સ્લેબ અંગે મહત્વની ચર્ચા થઇછે. ગોવા, હરિયાણા સહિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ચાર રાજ્યોના ઉપમુખ્યમંત્રીઓઅને અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણામંત્રીઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો.
Site Admin | ડિસેમ્બર 21, 2024 7:33 પી એમ(PM)
કેન્દ્રીયનાણામંત્રી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે આજે રાજસ્થાનના જેસલમેરમાં યોજાયેલી વસ્તુ અને સેવા કર- GST પરિષદની બેઠક આજે પૂર્ણ થઇ છે
