નવીન અને નવીનીકરણીય ઊર્જા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી આજે સાંજે પત્રકારોને આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – 2024” અંગે માહિતીગાર કરશે.
ગાંધીનગર ખાતે યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – 2024” અંગે માહિતી આપવા અંગે આજે સાંજે 5.30 કલાકે સ્વર્ણિમ સંકુલ-1 ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું છે.