ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 31, 2024 8:05 પી એમ(PM)

printer

કેન્દ્રસરકારે દેશમાં ઉત્પાદિત ક્રુડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન બે હજાર 100રૂપિયાથી ઘટાડીને એક હજાર 850 રૂપિયા કર્યો છે

કેન્દ્રસરકારે દેશમાં ઉત્પાદિત ક્રુડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન બે હજાર 100રૂપિયાથી ઘટાડીને એક હજાર 850 રૂપિયા કર્યો છે. એક સત્તાવાર જાહેરનામામાં સરકારેજણાવ્યું છે કે, આ ઘટાડો આજથી અમલમાં આવ્યો છે.ડિઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ-એટીએફ પરનો વિન્ડફોલ ટેક્સ શૂન્ય પર જાળવીરાખવામાં આવ્યો છે. અગાઉનાં બે સપ્તાહમાં ક્રુડ ઓઇલનાં સરેરાશ ભાવને આધારે દરપખવાડિયે ટેક્સનાં રેટની સમીક્ષા થાય છે.આર્થિકસ્થિતિને કારણે સરેરાશથી કરતાં અતિ વધારે નફા પર ચોક્કસ કંપની કે ઉદ્યોગ પરલાદવામાં આવતા ઊંચા દરને વિન્ડફોલ ટેક્સ કહેવાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ