એપ્રિલ 22, 2025 3:12 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પોલીસ દ્વારા નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનું કામ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની પોલીસ દ્વારા નકલી પ્રમાણપત્ર રજૂ કરી પોતાનું કામ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી છે. દીવના પોલીસ વડા સચિન યાદવે જણાવ્યું કે, નકલી દસ્તાવેજ રજૂ કરનારાઓ સામે કાર્યવાહી કરાશે. કોઈને આવા દસ્તાવેજોની માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે તેવી પણ તેમણે લોકોને અપીલ કરી હતી.