ડિસેમ્બર 16, 2025 3:07 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત દ્વારા સબકી યોજના સબકા સાથ GPDP 2026-27 અંતર્ગત ગ્રામસભા યોજાઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવની મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત દ્વારા સબકી યોજના સબકા સાથ GPDP 2026-27 અંતર્ગત ગ્રામસભા યોજાઈ. વણાકબારા બંદર વિસ્તારમાં મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયતના પરિસરમાં યોજાયેલી ગ્રામસભામાં લોકોએ પોતાના પ્રશ્ન રજૂ કર્યા. ઉપરાંત ગ્રામ પંચાયતની વર્ષ દરમિયાન આવક-જાવક, પંચાયતના આગામી આયોજન જેવી વિગત ગ્રામજનોને અપાઈ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.