ડિસેમ્બર 7, 2025 2:32 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય બેન્ડ સ્પર્ધાનું આયોજન થયું

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય બેન્ડ સ્પર્ધાનું આયોજન થયું હતું.
જેમાં દીવ જિલ્લાની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો, વિજેતા બનેલા જિલ્લા સ્તરીય છોકરા અને છોકરીઓની ટીમે આજે કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરીય ભાગ લીધો હતો. આજે દીવ ખાતે સમગ્ર શિક્ષા દ્વારા આજે દમણ દીવ અને દાદરા નગર હવેલી વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. આ પ્રસંગે દીવ શિક્ષણ અધિકારી સમગ્ર શિક્ષાના વિજય ભાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.