નવેમ્બર 28, 2025 2:58 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની અધ્યક્ષતામાં વિમાનમથક સલાહકાર સમિતિ – AACની બેઠક યોજાઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલની અધ્યક્ષતામાં વિમાનમથક સલાહકાર સમિતિ – AACની બેઠક યોજાઈ. તેમાં વિમાનમથક પર સુવિધાઓ અને સેવાઓમાં સુધારાઓ કરવા ચર્ચા અને વિચાર-વિમર્શ પર ધ્યાન કેન્દ્રીત કરાયું.
સાથે જ અનેક વિષય અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ તેમ સાંસદ ઉમેશ પટેલે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.