નવેમ્બર 8, 2025 2:23 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પર ભાજપનો વિજય..

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. પાંચ નવેમ્બરે જિલ્લા પંચાયતની 2-8, 3-8 અને 6-8 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ માટે આજે મતગણતરી હાથ ધરાતા ત્રણેય બેઠક પર ભાજપનો વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. વિજેતા ઉમેદવાર નાનજી બાબુએ પ્રતિક્રિયા આપી.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર કરાયાં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.