ડિસેમ્બર 31, 2025 2:24 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે દિવ્યાંગ રમતવીરો માટે રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ટ્રાયલ સિલેકશન ફોર ધ બ્લાઈન્ડ એન્ડ સેરેબ્રલ પાલ્સીની સ્પર્ધા યોજાઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે દિવ્યાંગ રમતવીરો માટે રાજ્યકક્ષાની એથ્લેટિક્સ ટ્રાયલ સિલેકશન ફોર ધ બ્લાઈન્ડ એન્ડ સેરેબ્રલ પાલ્સીની સ્પર્ધા યોજાઈ. કોર એરિયા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 55 જેટલા પ્રજ્ઞાચક્ષુ તથા સેરેબ્રલ પાલ્સી રમતવીરોએ ભાગ લીધો હતો. જેમાં 100 મીટર દોડ, ગોળા ફેંક, ચક્ર ફેક, ભાલા ફેક વગેરે જેવી સ્પર્ધાઓ યોજાઇ. આ પ્રસંગે રમતવીરોને પ્રમાણપત્ર પણ એનાયત કરાયા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.