કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં જન જાગૃતિ ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ધરતી આબા જન ભાગીદારી કાર્યક્રમ સેલવાસની રખોલી પંચાયતમાં યોજાયો. જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રશાસન આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સ્થળ પર જ નાગરિકોના કામોના ત્વરિત નિકાલ માટે મહેસુલ વિભાગ, આરોગ્ય, પરિવહન, વન વિભાગ, શિક્ષણ વિભાગ,મતદાર યાદી સુધારા,આધાર સેવાના સ્ટોલ લગાવી સુવિધા પૂરી પાડવામાં આવી હતી.
Site Admin | જૂન 30, 2025 2:58 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં જન જાગૃતિ ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત ધરતી આબા જન ભાગીદારી કાર્યક્રમ સેલવાસની રખોલી પંચાયતમાં યોજાયો