ડિસેમ્બર 27, 2024 7:29 પી એમ(PM) | કેન્દ્રશાસિત પ્રદેશ

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી દેવકા સહિતના અન્ય વિસ્તારોની હૉટેલ રોશનીથી શણગારવામાં આવી

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી દેવકા સહિતના અન્ય વિસ્તારોની હૉટેલ રોશનીથી શણગારવામાં આવી છે. મિની ગોવા તરીકે ઓળખાતા દમણમાં હાલમાં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.