ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 20, 2024 3:44 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં યોજાયેલી 68મી રાષ્ટ્રીય શાળા રમતગમત બૉય્ઝ એન્ડ ગર્લ્સ ટેબલટેનિસ સ્પર્ધામાં તેલંગાણા અને પશ્ચિમ બંગાળની ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં યોજાયેલી 68મી રાષ્ટ્રીય શાળા રમતગમત બૉય્ઝ એન્ડ ગર્લ્સ ટેબલટેનિસ સ્પર્ધામાં તેલંગાણા અને પશ્ચિમ બંગાળની ટીમે સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
કરાડ પૉલિટેક્નિક કૉલેજ પરિસરમાં આયોજિત આ સ્પર્ધામાં પ્રથમ તબક્કાની રમતમાં બોય્ઝની સ્પર્ધામાં તેલંગાણા અને ગર્લ્સની સ્પર્ધામાં પશ્ચિમ બંગાળની ટીમે સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે. 17 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની આ સ્પર્ધામાં વિવિધ 33 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને એકમોના 462 જેટલા સ્પર્ધક ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત બૉય્ઝની ટીમમાં મહારાષ્ટ્ર, ગર્લ્સની ટીમમાં તમિલનાડુના ખેલાડીઓએ રજત ચંદ્રક જીત્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.