નવેમ્બર 4, 2024 3:20 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના અનેક વિસ્તારમાં દિવાળીથી લાભ પાંચમ સુધી યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે રમાય છે ઘોર નૃત્ય…..

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના અનેક વિસ્તારમાં દિવાળીથી લાભ પાંચમ સુધી યુવાનો પરંપરાગત વેશભૂષા સાથે ઘોર નૃત્ય રમે છે. દમણના અમારા પ્રતિનિધિ પ્રદિપ ભાવસાર જણાવે છે કે, પોર્ટુગીઝ શાસનથી દમણ કઈ રીતે આઝાદ થયું તે ઘોર નૃત્યની મદદથી જણાવવામાં આવે છે. યુવાનો જેના ઘરે ઘોર રમવા જાય છે. તેઓ તેમનું ફૂલમાળા અને ચાંદલાથી સ્વાગત કરે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.