નવેમ્બર 26, 2025 2:27 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને દમણ ઍડ્વોકેટ્સ બાર ઍસોસિએશન દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને દમણ ઍડ્વોકેટ્સ બાર ઍસોસિએશન દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. અદાલત પરિસરમાં કરાયેલી ઉજવણી દરમિયાન ન્યાયાધીશો દ્વારા બંધારણ અંગે લોકોમાં જાગૃતિ અને તેના ઉપયોગ અંગે માહિતી અપાઈ. સાથે જ ભારતીય બંધારણ અંગે લઘુ ફિલ્મ પણ દર્શાવવામાં આવી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.