કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી અંતર્ગત આવતીકાલે યોજાનાર મતદાનને લઈ ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથક પર મોકલવામાં આવ્યા છે. દમણમાં કુલ 120 મતદાન મથક છે જેમાં પંચાયત વિસ્તારમાં 109 બુથ હોવાનું મદદનીશ ચૂંટણી અધિકારી આરતી અગ્રવાલે જણાવ્યું.
ચૂંટણીને પગલે મતદાન પહેલા કોઈપણ અશાંતિ કે અરાજકતાને રોકવા માટે, પોલીસે વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી.
Site Admin | નવેમ્બર 4, 2025 2:39 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી અંતર્ગત આવતીકાલે યોજાનાર મતદાનને લઈ ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ