જુલાઇ 26, 2025 3:56 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વેચાણ પરવાનગી અને સનદ શિબિર યોજાઈ ગઈ.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વેચાણ પરવાનગી અને સનદ શિબિર યોજાઈ ગઈ. દમણના જમીન વિભાગે લોકોના જમીન સંબંધિત પ્રશ્નના નિરાકરણ અને જમીનના કાયદેસર ફેરબદલ અને માલિકીમાં લોકોને મદદ કરવાના ઉદ્દેશથી આ શિબિર યોજાઈ. દરમિયાન જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાએ પાંચ ડઝનથી વધુ લોકોને વેચાણ પરવાનગી અને પ્રમાણપત્ર આપ્યું હતું. ઉપરાંત લોકોની સંબંધિત સમસ્યાઓને સાંભળી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.