કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસોસિયેશન દ્વારા કાયદાકીય જાગૃતતા કાર્યક્રમ યોજાયો. જેનો શુભારંભ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પ્રણિતા ભરસાંકડે વાઘે કરાવ્યો. કાર્યક્રમમાં એડવોકેટ દ્વારા બાળકોના અધિકાર, બેટી બચાવો બેટી પઢાવો, પોકસો એક્ટ સહિતની માહિતી આપવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 2, 2025 2:42 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કાનૂની સેવા સત્તા મંડળ અને દમણ એડવોકેટ બાર એસોસિયેશન દ્વારા કાયદાકીય જાગૃતતા કાર્યક્રમ યોજાયો