માર્ચ 25, 2025 3:59 પી એમ(PM) | દમણ કોસ્ટગાર્ડ

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દ્વારા યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં 2 નવા દરિયાઈ વિમાનચાલકને કમિશન અપાયા

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ભારતીય તટરક્ષક દ્વારા યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં 2 નવા દરિયાઈ વિમાનચાલકને કમિશન અપાયા. આ ઉપરાંત બે નવા પાઇલટને વિંગ આપીને સન્માનિત કરાયા હતા. દમણના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસાર જણાવે છે, પરેડ દરમિયાન યોજાયેલી એક ડ્રિલમાં જવાનોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.