માર્ચ 3, 2025 2:19 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વાતંત્ર્ય સેનાની બાબુભાઈ રાણાનું લાંબી માંદગી બાદ 96 વર્ષની વયે અવસાન થયું છે.

કેન્દ્રશાસિત પ્રદેશ દમણના સ્વાતંત્ર્ય સેનાની બાબુભાઈ રાણાનું લાંબી માંદગી બાદ 96 વર્ષની વયે અવસાન થયું છે. આજે તેમના નિવાસ સ્થાનથી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં દમણ દીવના સાંસદ ઉમેશ પટેલ, પોલીસ અધિકારીઓ જોડાયા હતા. દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે બાબુભાઈ રાણાએ વર્ષ 1961માં દમણની સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.