તીરંદાજી 2025 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની શર્વરી સોમનાથ શિંદેએ ગઈકાલે કેનેડાના વિનિપેગમાં 2025 વર્લ્ડ યુથ તીરંદાજી ચેમ્પિયનશિપમાં U18 મહિલા વ્યક્તિગત રિકર્વ સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
16 વર્ષીય શર્વરીએ દક્ષિણ કોરિયાની કિમ યેવોનને રોમાંચક ફાઇનલમાં 6-5થી હરાવી. શિંદેએ પહેલા ત્રણ સેટ પછી 4-1થી આગળ રહી, પરંતુ કિમે મજબૂત વાપસી કરીને મેચને બરાબરી પર લાવી અને શૂટ-ઓફ સારું પ્રદશન કર્યું હતું
Site Admin | ઓગસ્ટ 26, 2025 10:48 એ એમ (AM)
કેનેડામાં તીરંદાજી વિશ્વ સ્પર્ધામાં ભારતનાં શર્વરી શિંદેએ સુવર્ણ ચંદ્રક જીત્યો
