કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસના પાર્થિવ શરીરને આજે રોમના સેન્ટ મેરી મેજર બેસિલિકામાં દફનવવામાં આવશે. અંતિમ સંસ્કાર વિધિ ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગ્યે વેટિકન સિટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે શરૂ થશે. વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ સહિત હજારો લોકો ઉપસ્થતિ રહે તેવી અપેક્ષા છે.
Site Admin | એપ્રિલ 26, 2025 8:17 એ એમ (AM)
કેથોલિક ચર્ચના વડા પોપ ફ્રાન્સિસના પાર્થિવ શરીરને આજે રોમના સેન્ટ મેરી મેજર બેસિલિકામાં દફનવવામાં આવશે
