કેટલાક યુરોપિયન નેતાઓ આવતીકાલે અમેરિકામાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબએ તેમની હાજરીની પુષ્ટિ કરી છે.
આ બેઠક બ્રિટિનના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરના વીડિયો કોલ પછી થઈ છે.
નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટે અને ઇટાલીના પ્રધાનમંત્રી ગિઓર્ડાનો મેલોની પણ આ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 7:43 પી એમ(PM)
કેટલાક યુરોપિયન નેતાઓ આવતીકાલે અમેરિકામાં યુક્રેનનાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે
