કૅબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે રાજકોટના પ્રવાસે આવશે. શ્રી મોદી કચ્છ-સૌરાષ્ટ્ર વિસ્તારની રાજકોટમાં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ – VGRCમાં ઉપસ્થિત રહેશે. રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધતાં શ્રી વાઘાણીએ આ માહિતી આપી હતી.
Site Admin | જાન્યુઆરી 1, 2026 7:21 પી એમ(PM)
કૅબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે રાજકોટના પ્રવાસે આવશે.