જુલાઇ 16, 2025 7:41 પી એમ(PM)

printer

કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, છેલ્લાં 11 વર્ષમાં ખાદ્યાન્નનું વાર્ષિક ઉત્પાદન વધીને 81 લાખ ટન થયું છે

કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે, છેલ્લાં 11 વર્ષમાં ખાદ્યાન્નનું વાર્ષિક ઉત્પાદન વધીને 81 લાખ ટન થયું છે.
નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ- ICARના 97મા સ્થાપના દિવસને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા 11 વર્ષમાં ફળો અને શાકભાજી અને દૂધનું વાર્ષિક ઉત્પાદન પણ વધીને અનુક્રમે 75 લાખ ટન અને 1 કરોડ 20 લાખ ટન થયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં ખાદ્યાન્નનું ઉત્પાદન 40 ટકાથી વધુ વધ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.