પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચિરપરથી આગામી પેઢીના વસ્તુ અને સેવા કર- GST સુધારાની જાહેરાત કરી હતી. લોકોનું જીવન સરળ બનાવવા માટે ત્રણ સપ્ટેમ્બરે GST પરિષદે અનેક ક્ષેત્રમાં કરના દરમાં ઘટાડાનો નિર્ણય કર્યો છે. કૃષિ ક્ષેત્રે ખાસ કરીને ટ્રૅક્ટર પર GST દરમાં નોંધપાત્ર સુધારા કરાયા છે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 3:04 પી એમ(PM)
કૃષિ ક્ષેત્રે ખાસ કરીને ટ્રૅક્ટર પર GST દરમાં નોંધપાત્ર સુધારા…