કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપી છે કે, 2025 માં ભારતનું ચોખાનું ઉત્પાદન 150 મિલિયન ટનથી વધુ થશે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસિત સુધારેલી ગુણવત્તાવાળી 25 પાકોની 184 નવી જાતોના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી ચૌહાણે કહ્યું કે ભારતે ચોખાના ઉત્પાદનમાં ચીનને પાછળ છોડી દીધું છે.
Site Admin | જાન્યુઆરી 4, 2026 7:48 પી એમ(PM)
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 2025 માં ભારતનું ચોખાનું ઉત્પાદન 150 મિલિયન ટનથી વધુ થશે.