કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી. તેમણે નુકસાનગ્રસ્ત પાકનું નિરીક્ષણ કર્યું તેમજ ખેડૂતો સાથે સંવાદ કર્યો. કૃષિમંત્રીએ કહ્યું, સરહદી વિસ્તારના ખેડૂતોને સહાય પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે અને સરકાર હંમેશા ખેડૂતોની પડખે હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું.
Site Admin | સપ્ટેમ્બર 26, 2025 3:11 પી એમ(PM)
કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી.