જાન્યુઆરી 9, 2026 9:35 એ એમ (AM)

printer

કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ- કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં ક્ષમતા નિર્માણ માટે AI: શાસન પરિવર્તન પર એક વર્કશોપને સંબોધતા, મંત્રીએ ભાર મૂક્યો કે, કૃત્રિમ બુદ્ધિમત્તાને એક શક્તિશાળી માધ્યમ તરીકે જોવી જોઈએ, પોતાનામાં એક હેતુ તરીકે નહીં, અને હંમેશા માનવ નિર્ણય અને જવાબદારી દ્વારા સંચાલિત થવી જોઈએ. તેમણે જણાવ્યું કે, AI અને માનવ બુદ્ધિમત્તાનું સંયોજન કરતું હાઇબ્રિડ મોડેલ ભવિષ્ય માટે તૈયાર, પ્રતિભાવશીલ અને અસરકારક જાહેર વહીવટ બનાવવા માટે મહત્વપૂર્ણ રહશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.