જાન્યુઆરી 24, 2025 8:28 એ એમ (AM)

printer

કુપોષણ દૂર કરવાના અભિયાનમાં આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા તાપી જિલ્લો રાજ્યભરમાં આઠમા ક્રમે છે

કુપોષણ દૂર કરવાના અભિયાનમાં આદિવાસીઓની મોટી વસ્તી ધરાવતા તાપી જિલ્લો રાજ્યભરમાં આઠમા ક્રમે છે. તાપી જિલ્લામાં આવેલ આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા ચોત્રીસ હજાર જેટલા બાળકો, ત્રણ હજાર પાંચ સો સગર્ભા સ્ત્રીઓ અને બે હજાર જેટલી ધાત્રી માતાઓને ટેક હોમ રાશન, પૂરક પોષણ આહાર, સહિત સંજીવનીનું દૂધ આપવામાં રહ્યું છે. આ અંગે વિભાગના કાર્યક્રમ અધિકારી તન્વી પટેલે વધુ વિગતો આપી