નવેમ્બર 3, 2024 7:58 પી એમ(PM) | પુલવામા

printer

કાશ્મીર ઘાટીમાં પોલીસ અને સુરક્ષા દળોએ સાથે મળીને પુલવામા જિલ્લામાં પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓને મદદ કનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે.

કાશ્મીર ઘાટીમાં પોલીસ અને સુરક્ષા દળોએ સાથે મળીને પુલવામા જિલ્લામાં પ્રતિબંધિત આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના આતંકીઓને મદદ કનાર એક વ્યક્તિની ધરપકડ કરી છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને CRPFની એક સંયુક્ત ટીમે આતંકવાદીના મદદનીશને પુલવામાના ડેંજરપોરાથી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન એક દુકાનમાંથી સુરક્ષાદળોને હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે.