ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 25, 2024 11:27 એ એમ (AM)

printer

કાઠમંડૂ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી

કાઠમંડૂ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિને 45 દિવસમાં તેનો અહેવાલ સોંપવા જણાવાયું છે.
ગઈકાલે પ્રધાનમંત્રી કે. પી શર્મા ઓલી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા, જે બાદ તેમણે કેબિનેટની બેઠક બોલાવી હતી. જેમાં વિમાન દુર્ઘટનાને લઈને નિર્ણયો લેવાયા હતા. દુર્ઘટનાને પગલે આજે નેપાળમાં રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.