આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય 26 સપ્ટેમ્બર આવતીકાલથી ફરીથી ખોલવાની જાહેરાત કરી. શરૂઆતમાં ઉદ્યાનની બાગોરી રેન્જ ખોલવામાં આવશે.કોહોરા રેન્જ ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં ખુલવાની અપેક્ષા છે, અને હાથી સફારી પહેલી નવેમ્બરથી શરૂ થશે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2025 7:59 એ એમ (AM)
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય આવતીકાલથી ફરીથી ખોલવાની જાહેરાત