ગાંધીનગરના કલોલમાં સાંતેજ GIDC વિસ્તારમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.ફાયર બ્રિગેડની 7 ગાડીઓ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ઘટનાને પગલે માલસમાનને ભારે નુકસાન થયાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે
Site Admin | ઓક્ટોબર 15, 2025 9:47 એ એમ (AM)
કલોલ સ્થિત ખાખરા અને ફરસાણ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગને કારણે લાખોનું નુકસાન