કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ વર્ષે જાન્યુઆરીમાં 17 લાખ 89 હજાર સભ્યો ઉમેર્યા હતા, જે ડિસેમ્બર 2024ની સરખામણીમાં ચોખ્ખા સભ્યોમાં 11.48 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
જાન્યુઆરીમાં લગભગ 2 લાખ 17 હજાર નવી મહિલા સભ્યો ઉમેરવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ વધારાને રોજગારીની વધતી તકો, કર્મચારી લાભોની જાગૃતિમાં વધારો અને ઇપીએફઓની અસરકારક પહોંચ પહેલને આભારી ગણાવી છે.
Site Admin | માર્ચ 20, 2025 8:04 પી એમ(PM)
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ વર્ષે જાન્યુઆરીમાં 17 લાખ 89 હજાર સભ્યો ઉમેર્યા હતા, જે ડિસેમ્બર 2024ની સરખામણીમાં ચોખ્ખા સભ્યોમાં 11.48 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.