તમિલગા વેત્રી કઝગમ (ટીવીકે)ના વડા અને અભિનેતા વિજય, કરુર ભાગદોડ દુર્ઘટનાની તપાસના સંદર્ભમાં નવી દિલ્હી સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના મુખ્યાલય પહોંચ્યા છે. આ ઘટનામાં 41 લોકોના મોત થયા હતા.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટીવીકે દ્વારા અભિનેતામાંથી રાજકારણી બનેલા અને પાર્ટીના સ્થાપક વિજયના સ્વાગત માટે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી હતી.
Site Admin | જાન્યુઆરી 12, 2026 1:54 પી એમ(PM)
કરૂર ભાગદોડ મુદ્દે ટીવીકેના વડા અને અભિનેતા વિજય, નવી દિલ્હી સ્થિત સીબીઆઇ મુખ્યાલય પહોંચ્યા.