કમોસમી વરસાદથી અસરગ્રસ્ત કુલ 29 લાખ 30 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હજાર 516 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે. રાજ્ય મંત્રી મંડળની બેઠક બાદ કૃષિ રાહત પેકેજ અને ટેકાના ભાવે ખરીદી અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, કુલ 6 લાખ 79 હજાર ખેડૂતો પાસેથી 10 હજાર 698 કરોડના મૂલ્યની 14 લાખ 91 હજાર મેટ્રિક ટન ખરીફ પાકોની ખરીદી કરાઈ છે.
Site Admin | ડિસેમ્બર 31, 2025 7:27 પી એમ(PM)
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29 લાખ 30 હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં 8 હજાર 500 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ