ઓક્ટોબર 27, 2025 7:12 પી એમ(PM)

printer

કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળે આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન ખાતાએ આગામી 30 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, દેવભૂમિદ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.
ઉપરાંત 29થી 31 તારીખ સુધી નારંગી ચેતવણી સાથે ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.