જુલાઇ 13, 2025 3:01 પી એમ(PM)

printer

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં

કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન અબડાસા તાલુકામાં સતત વરસાદ બાદ વિંઝાણ ગામને જોડતો કોઝ વે બંધ કરવામાં આવ્યો હતો. પાણીના વહેણના લીધે રસ્તાને નુકસાન પણ થયું હતું. જોકે વહેતું વરસાદી પાણી બંધ થયા બાદ તેનું સમારકામ કરીને રસ્તા ઉપર વાહન વ્યવહાર પુન: શરૂ કરાયો છે.
માંડવી, મુન્દ્રા સહિતના તાલુકાઓના અંતરિયાળ માર્ગોનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બે દિવસથી વરસાદમાં રાહતના લીધે હંગામી કામગીરી કરીને રસ્તાઓને જોડાઇ રહ્યા છે જેથી ગ્રામીણ વાહન વ્યવહાર ચાલુ થઇ

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.