ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 10, 2025 7:27 પી એમ(PM)

printer

કચ્છ જિલ્લાના રાપરમાં આજે વહેલી સવારે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કચ્છ જિલ્લાના રાપરમાં આજે વહેલી સવારે  ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પશ્ચિમ કચ્છનાઅમારા સંવાદદાતા હેમાંગ પટણી જણાવે છે કે રાપરથી 7 કિલોમીટરદૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોનોંધાયો હતો. ગાંધીનગર સ્થિત ભૂકંપશાસ્ત્રીય સંશોધન કચેરીએ વહેલી સવારે 2 વાગ્યે અને 46મિનિટે આફ્ટરશોક નોંધાયો હતો. જોકે, સ્થાનિકલોકોને તેની કોઈ ખાસ અસર જણાઈ ન હતી