કચ્છ જિલ્લાના કુકમા ગામમાં બોરવેલમાં પડી જતાં યુવકનું મોત થયું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે આશાપુરા મંદિર ટેકરી પાસે વાડી વિસ્તારના બોરવેલમાં પડેલ યુવકનો મૃતદેહ 9 કલાકની કામગીરી બાદ બહાર કઢાયો હતો. ફાયર વિભાગ, સેના તથા સ્થાનિક બોરવેલ ટીમની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 7, 2025 2:31 પી એમ(PM)
કચ્છ જિલ્લાના કુકમા ગામમાં બોરવેલમાં પડી જતાં યુવકનું મોત.