કચ્છમાં ભુજના સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય બે દિવસ સુધી સશસ્ત્ર દળ દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. મુલાકાતીઓએ લાઈટ મશીનગન, એન્ટી-ક્રાફ્ટ મિસાઈલ,યુદ્ધમાં ઉપયોગી વિશાળ ટેન્ક સહિતના હથિયારોને નિહાળ્યા હતા. દરમિયાન સેનાના તજજ્ઞોએ નાગરિકોને વિવિધ હથિયારો અંગે માહિતી આપી હતી. જ્યારે આર્મી બૅન્ડ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી.
Site Admin | જાન્યુઆરી 25, 2025 8:34 એ એમ (AM)
કચ્છમાં ભુજના સ્મૃતિવન સ્મારક અને સંગ્રહાલય બે દિવસ સુધી સશસ્ત્ર દળ દ્વારા વિવિધ હથિયારોનું પ્રદર્શન યોજવામાં આવ્યું
