કચ્છમાં જોવા મળતા ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાત સમિતિ ચાર દિવસના ક્ચ્છ પ્રવાસે આવશે. અગાઉ આ સમિતિએ રાજસ્થાનની મુલાકાત લીધી હતી.
કચ્છમાં પાવર લાઇનો ભૂગર્ભમાં પાથરવા ક્ષેત્રો સૂચવી શકાય અને સ્ટેકહોલ્ડર સાથે ચર્ચા થાય તે માટે, નિર્ધારીત બેઠકોનો દોર યોજવામાં આવશે. આ સમિતિ આવતીકાલે ભુજ આવશે. ગુજરાતમાં માત્ર ઘોરાડ મુદ્દે સર્વોચ્ચ અદાલતના નિર્દેશ બાદ આ મુલાકાત નક્કી કરાઈ છે.
Site Admin | નવેમ્બર 30, 2024 3:42 પી એમ(PM)
કચ્છમાં જોવા મળતા ઘોરાડના સંરક્ષણ અને સંવર્ધન માટે સર્વોચ્ચ અદાલતે રચેલી નિષ્ણાત સમિતિ ચાર દિવસના ક્ચ્છ પ્રવાસે આવશે.
