કચ્છમાં આવેલી વિશ્વ ધરોહર ધોળાવીરામાં આગામી 10 તારીખે પતંગ મહોત્સવ યોજાશે. તેમાં 18 દેશના 45 તથા સાત રાજ્યના 23 પતંગબાજ ભાગ લેવા આવશે. જિલ્લા કલેક્ટરે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી
આ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરી.
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મહોત્સવ માટેની વ્યવસ્થા માટે કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 7, 2026 2:11 પી એમ(PM)
કચ્છમાં આવેલી વિશ્વ ધરોહર ધોળાવીરામાં આગામી 10 તારીખે પતંગ મહોત્સવ યોજાશે.