ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 21, 2025 3:47 પી એમ(PM)

printer

કચ્છમાં આજે બે વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા

કચ્છમાં આજે બે વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. પહેલો ભૂકંપ સવારે છ વાગ્યેને 41 મિનિટે આવ્યો હતો. રૅક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ધોળાવીરાથી 24 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે બપોરે 12 વાગ્યેને 41 મિનિટે પણ ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. રૅક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાના આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 12 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ગાંધીનગરના ભૂકંપવિજ્ઞાન સંશોધન કેન્દ્ર દ્વારા જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.