કચ્છમાં આજે ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા. ગાંધીનગરની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થાના પ્રભારી નિદેશક ડૉક્ટર સંતોષ કુમારે કહ્યું, રાત્રે એક વાગ્યેને 22 મિનિટે ચાર પૂર્ણાંક એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર બિન્દુ ખાવડાથી 55 કિલોમીટર દૂર પાકિસ્તાનમાં નોંધાયું છે. કચ્છમાં ઍક્ઝિટ ફૉલ્ટ લાઈનના કારણે ભૂકંપ આવ્યો હોવાનું પણ અનુમાન છે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 2:26 પી એમ(PM)
કચ્છમાં આજે ફરી ભૂકંપના આંચકાઓ અનુભવાયા હતા.