કચ્છ જિલ્લાના સુરજબારી પુલ નજીક શિકારપુર ચોકડી પાસે મોડી રાત્રે ભુજથી અમદાવાદ જતી ખાનગી મુસાફર બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જોકે ડ્રાઇવર અને સ્ટાફની સતર્કતાથી સમય રહેતા તમામ મુસાફરોને સલામત રીતે ઉતારી દેતાં મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા ભચાઉ ફાયર મથકની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 19, 2025 3:31 પી એમ(PM)
કચ્છના સુરજબારી પુલ નજીક શિકારપુર ચોકડી પાસે મોડી રાત્રે ભુજથી અમદાવાદ જતી ખાનગી મુસાફર બસમાં આગ લાગવાની ઘટના બની
