ડિસેમ્બર 4, 2024 3:31 પી એમ(PM)

printer

કચ્છના ભુજમાં આજે નૌકાદળ દિવસની ઉજવણી અંતર્ગત રેલી અને નાટક સહિતના કાર્યક્રમો યોજાઈ ગયા

કચ્છના ભુજમાં આજે નૌકાદળ દિવસની ઉજવણી અંતર્ગત રેલી અને નાટક સહિતના કાર્યક્રમો યોજાઈ ગયા. જિલ્લાના યુવકો ભારતીય સેનામાં જોડાય અને તેઓ જાગૃત થાય તે હેતુથી ભુજ ભારતીય ભુજ દરિયાઈ એકમ 5 દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં NCC એટલે કે, રાષ્ટ્રીય છાત્રસેનાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા