રાજ્યના કચ્છ વન પશ્ચિમ રેન્જ દ્વારા વન્ય જીવોના અવશેષો અને શિકાર કરવા માટેની શસ્ત્રો જપ્ત કરાયા છે. વન વિભાગને મળેલી બાતમીના આધારે ભૂજ શહેરના રહેણાંક વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. એક મકાનમાંથી પલંગ પેટીમાંથી શસ્ત્રો અને અવશેષો મળી આવતાં એક આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 6, 2026 9:30 એ એમ (AM)
કચ્છના પશ્ચિમ રેન્જ વન વિભાગ દ્વારા વન્ય જીવોના અવશેષો અને શિકાર કરવાના શસ્ત્રો સાથે એકની ધરપકડ