ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 19, 2024 7:46 પી એમ(PM) | વરસાદ

printer

કચ્છના નખત્રાણાતાલુકાના મંગવાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ

કચ્છના નખત્રાણા તાલુકાના મંગવાણામાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો. ભુજ- નલિયા હાઇ-વે બેટમાં ફેરવાયો છે.
અમરેલીના ખાંભા, વાડિયા અને કુંકાવાવ વિસ્તારમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.
રાજકોટના ઉપલેટા જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં થઇ રહેલા સતત વરસાદને કારણે મોટા પાયે પાણીની આવક થતા ડેમના ૭ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી હેઠવાસના ગામોમાં લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે..