ડિસેમ્બર 11, 2025 10:20 એ એમ (AM)

printer

કચ્છના જખૌ નજીક ભારતીય દરિયાઈ સરહદમાંથી 11 પાકિસ્તાની માછીમાર ઘૂસણખોરો ઝડપાયાં

કચ્છના જખૌ નજીક ભારતીય દરિયાઈ સરહદમાંથી 11 પાકિસ્તાની માછીમાર ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. તટરક્ષકે અલ વલી’ નામની બોટ સાથે માછીમારોની કરી ધરપકડ છે. આ ઘૂસણખોરોને બોટ સાથે જખૌ બંદરે લાવી તપાસ શરૂ કરી કરવામાં આવી છે. પ્રથમિક તપાસમાં 11 પૈકી એક સગીર હોવાનું સામે આવ્યું છે. જેમને વધુ તપાસ માટે જખૌ મરીન પોલીસને સુપ્રત કરાશે.